ઘૂંટણ નો દુઃખાવો છે?
Published
તો હવે મુંઝાશો નહી આનો ઈલાજ છે એ પણ ઓપરેશન કે ઈન્જેકશન વગર! 😄
🔺 લક્ષણો 🔺 ➡️ તમને ચાલવાથી ઘુંટણમાં દુઃખે છે? ➡️ દાદરા ચડ ઉતર કરવામાં તકલીફ પડ છે? ➡️ ઘુંટણમાં કટકટ અવાજ આવે છે? ➡️ બેઠા પછી ઉભા થવામાં તકલીફ પડે છે? ➡️ સોજા રહે છે? ➡️ જકડાશ રહે છે? ➡️ અસ્થિરતા રહે છે?
તો આજે જ અમારા હેલ્થ કેર ફીઝીયોથેરાપી સેન્ટરની મુલાકાત લો ⬇️