ગરદનના દુખાવાની સમસ્યાઓ સામાન્ય રીતે ઉંમર સાથે વધે છે!
Published
નીચે માંથી લક્ષણો સંકેત હોઈ શકે છે : 👉 માથાનો દુઃખાવો છે? 👉 જનજનાહટ આવે છે? 👉 ઝીણવટ પૂર્વકના કામમાં તકલીફ પડે છે? 👉 વસ્તુ પકડવામાં તકલીફ પડે છે? 👉 હાથમાં ખાલી ચડે છે? 👉 હાથમાં કમજોરી લાગે છે? 👉 ચકકર આવે છે? 👉 હાથ પગ ખોટા પડી જાય છે? 👉 પકડેલી વસ્તુ પડી જાય છે?
આજે જ મુલાકાત લ્યો ગુજરાત ના શ્રેષ્ઠ ફિઝીયોથેરાપી સેન્ટર ⭐🏥
📍 HealthCare Physiotherapy Center ⤵️