કમરનાં દુઃખાવા માટે ભાવનગરમાં ફ્રી નિદાન કેમ્પ
Published
📅26 Feb થી 10 March - 2024 ⏰સવારે 8.30 થી 1.00 બપોરે 3.00 થી 8.00
👉શું 1-25 વર્ષ થી કમરનો (Backpain) દુઃખાવો છે? દુઃખાવો જેવો કે...
- ચાલવામાં તકલીફ થવી.
- ઉભા રહેવામાં તકલીફ થવી.
- બેસવામાં તકલીફ થવી.
- પગની પિંડી માં દુખાવો.
- પગની એડીમાં દુઃખાવો.
- પગમાં ખાલી ચડી જવી.
- પગ ખોટો પડી જવો.
- પગમાં જનજનાહટ થવી.
- પગમાં કમજોરી લાગવી.
🏥ભાવનગરમાં પેહલીવાર હેલ્થકેર ફિઝીયોથેરાપી લાવ્યું છે ફ્રી કન્સલ્ટેશન કેમ્પ જ્યાં થાય છે વિશ્વની આધુનિક મશીનરી સાથે સારવાર.
ખાસ નોંધ: દર્દીની યોગ્ય અને સંપૂર્ણ તપાસ થઇ શકે તે હેતુથી દરરોજનાં ફક્ત 10 જ દર્દીની તપાસ કરવાની છે. તેથી વેહલા તે પેહલા ના ધોરણે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તપાસ વખતે જુના રિપોર્ટ્સ સાથે લઇ આવવા.
✅અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
કમરનાં દુઃખાવા માટે ભાવનગરમાં ફ્રી નિદાન કેમ્પ
Starts: February 26, 2024, 08:30
Ends: March 10, 2024, 20:00