Skip to content
Bhavnagar, Gujarat, 364001

Business hours

Healthcare Physiotherapy Center

Monday
8:30am-8:30pm
Tuesday
8:30am-8:30pm
Wednesday
8:30am-8:30pm
Thursday
8:30am-8:30pm
Friday
8:30am-8:30pm
Saturday
8:30am-8:30pm
Sunday
24 hours

You can contact us anytime during the day with your query.

9601107705

કમરનાં દુઃખાવાને લગતી તકલીફો માટે ફ્રી નિદાન કેમ્પ

👉શું 1-25 વર્ષ થી કમરનો (Backpain) દુઃખાવો છે? દુઃખાવો જેવો કે...

  • ચાલવામાં તકલીફ થવી.
  • ઉભા રહેવામાં તકલીફ થવી.
  • બેસવામાં તકલીફ થવી.
  • પગની પિંડી માં દુખાવો.
  • પગની એડીમાં દુઃખાવો.
  • પગમાં ખાલી ચડી જવી.
  • પગ ખોટો પડી જવો.
  • પગમાં જનજનાહટ થવી.
  • પગમાં કમજોરી લાગવી.

🏥ભાવનગરમાં પેહલીવાર હેલ્થકેર ફિઝીયોથેરાપી લાવ્યું છે ફ્રી કન્સલ્ટેશન કેમ્પ જ્યાં થાય છે વિશ્વની આધુનિક મશીનરી સાથે સારવાર.

ખાસ નોંધ: દર્દીની યોગ્ય અને સંપૂર્ણ તપાસ થઇ શકે તે હેતુથી દરરોજનાં ફક્ત 10 જ દર્દીની તપાસ કરવાની છે. તેથી વેહલા તે પેહલા ના ધોરણે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તપાસ વખતે જુના રિપોર્ટ્સ સાથે લઇ આવવા.

✅ ખાસ નોંધઃ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

કમરનાં દુઃખાવાને લગતી તકલીફો માટે ફ્રી નિદાન કેમ્પ

કમરનાં દુઃખાવાને લગતી તકલીફો માટે ફ્રી નિદાન કેમ્પ

Starts: February 26, 2024, 00:00

Ends: March 10, 2024, 23:59

Next posts