Skip to content
Bhavnagar, Gujarat, 364001

Business hours

Healthcare Physiotherapy Center

Monday
8:30am-8:30pm
Tuesday
8:30am-8:30pm
Wednesday
8:30am-8:30pm
Thursday
8:30am-8:30pm
Friday
8:30am-8:30pm
Saturday
8:30am-8:30pm
Sunday
24 hours

You can contact us anytime during the day with your query.

9601107705

Latest Posts & Updates

Fresh stories, announcements and offers about Physiotherapist, Physiatrist, Wellness Centre, straight from our business.

શું તમને પણ સવાર માં ઉઠ્યા બાદ,

ગરદન અને કમર માં દુઃખાવો થાય છે? તો મેળવો કાયમિક સારવાર ગરદન ના દુઃખાવા થી!! ✅ ઈન્જેકશન કે ઓપરેશન વગર 💉❌ જો તમે આ તકલીફ અનુભવી રહ્યા છો, તો આજે જ અમારી મુલાકાત લો.

શું તમને પણ સવાર માં ઉઠ્યા બાદ, post imageRead full post

શું તમે પણ માની બેઠા છો કે,

કમર નો આ વર્ષો જુનો દુઃખાવો હવે તો નથી જ મટવાનો? તો આજે જ મુલાકાત લ્યો અને આ વેહમ દૂર કરો!! ઈન્જેક્શન કે ઓપરેશન વિના સારવાર 💉❌ હવે રાહ જોશો નહિ! આજે જ મુલાકાત લ્યો! 👇🏻👇🏻

શું તમે પણ માની બેઠા છો કે, post imageRead full post

શું તમે જાણો છો? 🤔💡

ગરદનનો દુઃખાવો વિવિધ કારણે થઈ શકે છે! દુનિયા ના લગભગ ૨૦% માણસો ગરદન ના દુઃખાવા થી પીડિત છે, અને તે સમય સાથ વધતું જાય. જરાય ગભરાશો નહિ! 😄🧑🏻‍⚕️ ➡️ આજે જ અમારી મુલાકાત લો અને આ પીડા થી કાયમિક મુક્તિ પામો । ઈન્જેકશન કે ઓપરેશન વગર સારવાર । Book Your Appointment 👇

શું તમે જાણો છો? 🤔💡 post imageRead full post

લક્ષણો :

- મોઢું એક તરફ થઇ જવું. - મોઢામાં હવા ન ભરી શકવી. - પાણી પીતા વખતે પાણી નીકળી જવું. - સુગંધ ના આવવી. - હસવામાં થતી તકલીફ. - આંખ બંધ અને ખોલવામાં તકલીફ થવી. શું તમને આ લક્ષણો દેખાઈ છે? તો આજે જ ઝુલાકાત લો ⬇️ Best Physiotherapist in Bhavnagar For Facial Paralysis. 📍 HealthCare Physiotherapy Center

લક્ષણો : post imageRead full post

📢HIRING: નર્સિંગ સ્ટાફ જોઈએ છે!

હેલ્થકેર ફિઝીયોથેરાપી સેન્ટર 1) ફુલ ટાઈમ - સવારે 08:30 થી 1:30 અને બપોરે 3:00 થી 8:30 2) પાર્ટ ટાઈમ - સવારે 08:30 થી 1:30 અથવા બપોરે 3:00 થી 8:30 અનુભવી ને પેહલી પસંદગી આપવામાં આવશે. પગાર - ₹14,000 સુધી Contact Us Today ⬇️

📢HIRING: નર્સિંગ સ્ટાફ જોઈએ છે! post imageRead full post

ઘૂંટણ નો દુઃખાવો છે?

તો હવે મુંઝાશો નહી આનો ઈલાજ છે એ પણ ઓપરેશન કે ઈન્જેકશન વગર! 😄 🔺 લક્ષણો 🔺 ➡️ તમને ચાલવાથી ઘુંટણમાં દુઃખે છે? ➡️ દાદરા ચડ ઉતર કરવામાં તકલીફ પડ છે? ➡️ ઘુંટણમાં કટકટ અવાજ આવે છે? ➡️ બેઠા પછી ઉભા થવામાં તકલીફ પડે છે? ➡️ સોજા રહે છે? ➡️ જકડાશ રહે છે? ➡️ અસ્થિરતા રહે છે? તો આજે જ અમારા હેલ્થ કેર ફીઝીયોથેરાપી સેન્ટરની મુલાકાત લો ⬇️

ઘૂંટણ નો દુઃખાવો છે? post imageRead full post

વહેલી તપાસ એ નિવારણની ચાવી છે.

શું તમે આ લક્ષણો અનુભવો છો? 😲⬇️ ◾ પગમાં સોજા ચડી જવા ◾ મચકોડ આવી જવી ◾ સ્નાયુ ખેંચાય જવા ◾ પગના તળીયા સપાટ થઇ જવા ◾ બળતરા થવી તો હવે ગભરાશો નહિ ! ઓપેરશન કે ઈન્જેકશન વગર સારવાર….. આજે જ મુલાકાત લ્યો ભાવનગર ના સર્વશ્રેષ્ઠ ફિઝીયોથેરાપી સેન્ટરે ⬇️

વહેલી તપાસ એ નિવારણની ચાવી છે. post imageRead full post

શું વારંવાર સારવાર કરાવ્યા છતાં પણ સારું નથી થાતું?

તો આજે જ ભાવનગર ના સર્વશ્રેષ્ઠ હેલ્થકેર ફિઝીયોથેરાપી મલ્ટીસ્પેશીયાલીટી સેન્ટર ની મુલાકાત લ્યો અને તમારા વર્ષો ના દુઃખાવા ને દૂર કરો. HealthCare Physiotherapy Multispeciality Center ⬇️

શું વારંવાર સારવાર કરાવ્યા છતાં પણ સારું નથી થાતું? post imageRead full post

કોણી નો દુઃખાવો : જો સારવાર ન કરવામાં આવે તો....

તમારી કોણી કાયમી નુકસાન નું કારણ બની શકે છે! આ દુઃખાવા નો ઈલાજ હવે થશે ફિઝીયોથેરાપી દ્વારા. આજે જ મુલાકાત લ્યો ભાવનગર ના સર્વશ્રેષ્ઠ ફિઝીયોથેરાપી સેન્ટરે. 📍 HealthCare Physiotherapy Center Call Us For Consultation ⬇️

કોણી નો દુઃખાવો : જો સારવાર ન કરવામાં આવે તો.... post imageRead full post